અમરેલી: રાજુલા તાલુકાના દેવકા ગામે પુલ તૂટતાં વાહનચાલકો હેરાન પરેશાન..

Amreli Latest
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

રાજુલા ડુંગર રોડ પર દેવકા ગામની નદીમા પુલ તૂટતાં ભારે વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે ગામ લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે એક વર્ષ પહેલા પણ પુલ તૂટતાં હતો ત્યારે માટી અને કપચી નાખીને પુરી દેવામાં આવ્યો હતો. પણ આ વખતે ફરીથી પુલ તૂટ્યો છે. ત્યારે વાહનચાલકો મોટી મુશ્કેલીમાં મુકાયા છે ગ્રામજનો દ્વારા કહેવામાં આવે છે કે પુલ તૂટે છે એટલે માટી અને કપચી નાખી રીપેરીંગ કરવામાં આવે છે પણ નવો બનાવામાં આવતો નથી ત્યારે રાજુલા થી ડુંગર જવા માટે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *