રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે નુ કામ શરૂ છે. ત્યાં મોટા મોટા ખાડા પડવાથી રીક્ષાનો બચાવ કરવા જતાં ટ્રક નેળા ઉપર લટકી ગયો હતો. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર મોટા મોટા ખાડા પડતા વાહનચાલકો માટે મુશ્કેલી વિક્ટર અને પીપાવાવ ચોકડી નજીક તુલશી હોટલ પાસે નાળા ઉપર ટ્રક ચડી જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો રીક્ષા ચાલકને બચાવ કરવા જતાં ટ્રક બેકાબુ થઇ ગયો હતો.