કાલોલ તાલુકા ના દેલોલ માં પ્રતિબંધિત વસ્તુ ઑનું છુપી રીતે વેપાર કરતા 3 ઇસમો ને બીડી , ગુટકા 1 લાખ થિ વધુ ના જથ્થા સાથે ઝડપી પાડતી કાલોલ પોલીસ.

Kalol Latest Madhya Gujarat

કાલોલ પો.સ્ટ્ટે.ના પો.સ.ઇ.શ્રી એલ.એ.પરમાર તથા પો.સ.ઇ કે.એચ.કારેણા તથા સ્ટ્ટાફના માણસો પેટ્રોલીંગ માં ખાનગી માહીતી મળેલ કે દેલોલ મૈન બજાર માં અમુક ઇસમો દ્વારા દુકાનમાં પાન પડીકી, તમાકુ, ગુટખા, સીગારેટ, બીડી, વગેરેનુ છુટક તથા જાતથબંધ વેચાણ કરે છે તેવી માહીતી આધારે છાપો મારી ને પાન પડીકી, તમાકુ, ગુટખા, બીડી, વગેરે ચીજ વસ્ટ્તુઓનુ વેચાણ કરતા 3 અલગ અલગ ઇસમો ઘર તથા દુકાન માંથી પાન પડીકી, તમાકુ, ગુટખા, બીડી, વગેરેચીજ વસ્ટ્તઓુ નો જથ્થો મળી કુલ રૂ.1 લાખ થિ વધુ પકડી પડ્યો હતો . જીવનજરૂરી ચીજવસ્તુઓ ના વેચાણ કેન્દ્રો ને જ મંજૂરી આપવામાં આવી છે પણ પડીકી ગુટકા ને ખાવા માટે આવા વ્યસનીઓ પોતાના વ્યસન સંતોષવા માટે આ લોકડાઉન નું ઉલંગણ પણ કતરા થઈ જાય છે અને પરિણામે વેપારીઓ તેમની પાસે થી વધારે કિંમતો વસુલતા હોવાનું બહાર આવ્યું છે.

પોલીસ ના છાપા દરમિયાન દેલોલ મૈન બજાર મા આવેલ કિંજલ જીતેન્દ્ર કુમાર શાહ ના દુકાન માં થી 1,00,191 નો મુદ્દા માલ તેમજ નરેન્દ્ર કુમાર ભિખાલાલ કાછીયા અને અર્પિત કુમાર અક્ષેક કુમાર શાહ આ તમામ ત્રણેવ દુકાનદાર પંચમહાલ જીલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડેલ જાહેરનામામાં આ દેશવ્યાપી લોક ડાઉન માં કોરોના સંક્રમણ ને અટકવા પ્રતિબંધિત વસ્તુઓ ન વેચાણ ઉપર પ્રતિબંધ લાદવા માં આવ્યો છે પરંતુ આ લોભિયા વેપારીઓ દ્વારા ઉચા ભાવે ગુટકા , બીડી સિગરેટ નુ વેચાણ કરતા હોઇ છે. અને જાને સરકાર ના પ્રતિબધ મેં પાણી માં ઘોળી ને પિ ગયા હોઇ એમ વેચાણ કરતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *