કોરોના અપડેટ જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૯ પોઝિટિવ કેસ નોંધાયા. Corona Junagadh Latest August 9, 2020August 9, 2020 admin213Leave a Comment on કોરોના અપડેટ જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૯ પોઝિટિવ કેસ નોંધાયા.રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદજુનાગઢ જિલ્લા વધુ ૨૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. જુનાગઢ શહેર ૧૭ ગ્રામ્ય ૧ કેશોદ ૫, ભેંસાણ ૧, માણાવદર ૩, માંગરોળ ૧, વિસાવદર ૧, સહીત જુનાગઢ જિલ્લામાં વધુ ૨૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.