રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
જાફરાબાદ તાલુકાના ભાડા ગામે આવેલ ઓમકારેશ્વર મહાદેવના મંદિર ખાતે છેલ્લા ઘણા સમયથી શિવલિંગ દર્શનનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે અલગ-અલગ પ્રકારના શિવલિંગ બનાવવામાં આવે છે તેમજ આ વર્ષે ઓમકારેશ્વર મંદિર ખાતે બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા અને અહીં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં દર્શનનો લ્હાવો લે છે ખાસ તો શ્રાવણ માસમાં ખુબ જ મહત્વ છે.