રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદના દરીયામાં કરંટ જોવા મળ્યો,જેને કારણે જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ પર ૩ નંબરનું સિગ્નલ લગાવાયું. જાફરાબાદ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદ વરસી રહ્યો છે.હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા કરી અપીલ કરવામાં આવી છે જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ પર ૩ નંબર નું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.લો પ્રેશર ના કારણે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે દરિયાઈ વિસ્તારોમાં પવન ફૂંકાવવા ની શક્યતા ને પગલે ૩ નંબર નું સિગ્નલ લાગવાયું.