ગીર સોમનાથ: પ્રભાસ પાટણ માંથી જાહેરમાં જુગાર રમતા ૬ પત્તાપ્રેમી ઝડપાયા.

Gir - Somnath
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ના સ્ટાફના પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે રેડ દરમ્યાન મહેશ દેવજીભાઇ ચૌહાણ,ઇમ્તીયાઝ સુલેમાનભાઇ કાલવાત, શબ્બીર ઇબ્રાહીમભાઇ ભાદરકા,દીનેશભાઇ દેવજીભાઇ ચૌહાણ, રમેશભાઇ નાથાભાઇ ચુડાસમા,નિલેશ મોહનભાઈ દુસાણી રહે.બધા પ્ર.પાટણ વાળને રોકડ રૂ.૧૭,૪૦૦ મોબાઈલ ન.૩ કી.૫૦૦૦ કુલ મુદમાલ સાથે કી.રૂ.૨૨,૪૦૦ મુદ્દામાલ સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *