અમરેલી: રાજુલા વિજપડી રોડ ઉપર પડ્યા મોટા મોટા ગાબડા પડતા વાહન ચાલકોમાં રોષ..

Amreli
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

રાજુલા વિજપડી રોડ નુ થોડા સમય પહેલાં કામ થયું હતું ત્યારે અત્યારે મોટા મોટા રોડમા ખાડા પડ્યા ત્યારે વાહન ચાલકો માટે મોટી મુશ્કેલી પડી રહી છે. આજુબાજુ ના ગામ લોકો ભરાયા રોષે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ખાડા રીપેરીંગ કરવાની માગં ઉઠી છે કારણ કે રાજુલા વિજપડી રોડ ઉપર નાના મોટા અકસ્માત સર્જાયા કરે છે. આજુબાજુ ના ગામ લોકો નુ કહેવુ છે કે આ થોડા ખાડા પડ્યા છે તે જો તાત્કાલિક પુરી દેય તો વધુ રોડ ખરાબ નો થાય જો આ ખાડા પુરવામા નહીં આવે તો બે મહિનામાં રોડ જેવુ નિશાન નહીં રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *