રોગ પ્રતિકારક સકતી વધારવા માગે અરુર્વેદિક પ્રયોગ કરે .
સમગ્ર દેશ માં વધુ 19 દિવસ નું લોક ડાઉન લંબાવાયું
સમગ્ર દેશમાં 25 માર્ચથી લાગુ થયેલા લોકડાઉનનો સમય મંગળવારે એટલે કે 14 એપ્રિલે ખતમ થઈ રહ્યો છે
ગયા શનિવારે વડાપ્રધાને મુખ્યમંત્રીઓ સાથે બેઠકમાં થોડી છૂટછાટ સાથે લોકડાઉન વધારવાનો ઈશારો કર્યો હતો.
જે રોજ કમાઈ છે અને રોજ ની કમાઈ કરી ને જરૂરિયાતો પૂરી કરે છે એમના માટે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના ના મધ્યમ થી તમામ સહકાર અપસે કેન્દ્ર અને રાજ્ય સરકાર.
કોરોના વાઇરસ ની ટેસ્ટિંગ લેબ નું પ્રમાણ દેશ માં વધારવા માં આવ્યું
કોરોના વાઇરસ ની વેક્સિન બનવા દેશ ના સઇંટિસો ને આગડ આવવા માટે અપીલ.