હાલ સમગ્ર દેશ માં કોરોના નો કહેર ચાલી રહ્યો છે ત્યાં પંચમહાલ જીલ્લા માં એક કેસ પોઝિટિવ હતો. જેમનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતુ. ત્યાર બાદ જીલ્લા મા એક પણ કોરોના પોઝિટિવ કેસ નહોતો જેથી સમગ્ર તંત્ર ઍ રાહત નો શ્વાસ લીધો હતો પરંતુ આજ રોજ 55 વર્ષિય પુરુષ નો કેસ પોઝિટિવ આવત વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવા માં આવ્યા છે ત્યાંરે હવે ચિંતા જનક પરિસ્થિતિ ઉપસ્થિત થવા પામી છે. અને પંચમહાલ જીલ્લા વહિવટી તંત્ર હરકત માં અવી ગ્યું છે.
વધુ અપડેટ માટે જોડાયેલ રહો.