રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ટીમ ગબ્બર ઉનાદ્વારા ગીર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકા મામલતદાર અને પ્રાંત સાહેબને અમદાવાદમાં બનેલ આગ દુર્ઘટના માં મૃતક ને એ.એમ.સી દ્વારા ૫૦ લાખ આપવામાં આવે સાથે તમામ સારવાર ખર્ચ આપવામાં આવે..એવી માંગ સાથે આજે વિનોદભાઈ બાંભણિયા,લખન કોટડિંયા,જેન્તી સોલંકી સાથી મિત્રો રાહુલ બાંભણીયા,રઘુભાઈ બારૈયા,પાંચાભાઈ દ્વારા અમદાવાદમાં બનેલ આગની ઘટનાની તપાસ અને ન્યાય માટે આવેદન પત્ર આપ્યું.