રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પોલીસે સ્ટાફ ને મળેલ બતમની ને આધારે મોટા ડેસર ગામે આવેલ ચામુડાં માતાજીના મંદિરના ઓટલા પાસે જાહેરમાં જુગાર રમતા ઈસમો (૧) જેસાભાઇ ઉકાભાઇ બાંભણીયા કોળી ઉવ .૪૦ (ર) અરજણભાઇ ભાણાભાઇ સોલંકી કોળી ઉ.વ .૪૦ (૩) બીજલભાઇ કરશનભાઈ બાંભણીયા કોળી ઉ.વ .૩૮ (૪) ચનુભાઇ ભગવાનભાઈ બાંભણીયા કોળી ઉવ .૪૪ (૫) જગાભાઇ ભિખાભાઇ શિગોડ કોળી ઉવ .૪૫ (૬) લખમણભાઇ સીદીભાઇ બાંભણીયા કોળી ઉવ .૩૮ (૭) કીશોરભાઇ વાલજીભાઇ બાંભણીયા કોળી ઉવ .૩૦ (૮) પાંચાભાઈ કચરાભાઇ બાંભણીયા કોળી ઉવ .૪૪ (૯) મહેશભાઇ ધિરૂભાઇ પરમાર કોળી ઉવ .૩૦ રે . બધા મોટા ડેસર તા.ઉના વાળાઓને જુગારના સાહીત્ય તથા રોકડ રૂ . ૩૫૮૪૦ ના જુગારના મુદ્દામાલ પકડી વધુ તાપસ હાથ ધરી છે.