દેવભૂમી દ્વારકા: દેવભૂમી દ્વારકાના અનેક ગામોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી…

DevBhumi Dwarka
રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા

દેવભૂમી દ્વારકા મા ભાણવડ જામજોધપુર કલ્યાણપુર રાવલ ડાંગરવડ ,ગોરાણા, રાણપરડા, સંદ્વાવાડા ,નગડીયા જેવા ગામો ને મેધરાજા એ ધમરોળ્યા જેમ હવામાન ખાતા ની આગાહી મુજબ દિવસ ના ૧ વાગ્યે થી લય સવાર સુધી ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જ્યારે કલ્યાણપુર તાલુકાના મા ભાટિયા સાડા ત્રણ લાંબા ગામમાં સાડા છ ઈચ રાણ મા પોણા ચાર ઈચ જેવો વરસાદ પડ્યો હતો. જ્યારે ભાણવડ ના ડેમ ના પાટીયા ખોલતા નદીઓ ગાંડી તુર બની હતી અને રાવલ ગામ મા એક માળ ડુબી જાય તેટલું પાણી ભરાયુ હતુ નીચાણવાળા વીસ્તારો ના લોકોની હાલત કફોડી બની હતી વરસાદ પડતા ની સાથે વીજ પુરવઠો ખોરવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *