રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
ભારતીય જનતા પાર્ટી જાફરાબાદ તાલુકા ઉપ પ્રમુખ તરીકે વરણી હિંમતભાઈ સોલંકીની વરણી કરવામાં આવી ત્યારે રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકાના ભાજપના કાર્યકરો અને કોળી સમાજ ના આગેવાનો દ્વારા શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા.રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ જીલુભાઈ બારૈયા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ શિયાળ. કોળી સેના પ્રમુખ મધુભાઈ સાખટ અશોકભાઈ બારૈયા. બાલાભાઈ સાખટ. ભીખાભાઈ ચૌહાણ. કાનાભાઈ ગોહિલ. બાબુભાઈ મકવાણા. દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.