રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
આર્મી મેન ફોજી ભોપાભાઈ અરજણભાઈ સાંખટ બી.એસ.એફ જમ્મુ કાશ્મીરમાં ૨૦ વર્ષ નોકરી પુરી કરીને રિટાયર્ડ થયેલા છે ત્યારે ઘરે પરત ફરતા ગામ લોકો અને આજુબાજુના ગામના લોકો દ્વારા સન્માન કર્યું હતું. ત્યારે દેવકા ગામના લોકો દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ જીલુભાઈ બારૈયા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ શિયાળ,કોળી સેના પ્રમુખ મધુભાઈ સાખટ, ગોવિંદભાઈ સાખટ,લાખાભાઇ, બીજલભાઈ,નાનજીભાઈ,એડવોકેટ મધુભાઈ સાખટ. કનુભાઈ સાખટ, પત્રકાર વિક્રમ સાંખટ, છગનભાઈ. ગીગાભાઈ તથા ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું.