અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા કાગવદર ગામે વરસાદી પાણી લોકોના ઘરમાં ભરાયા.

Amreli
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા

રાજુલા નજીક કાગવદર ગામ જે જાફરાબાદ તાલુકામાં આવે છે જે ગામો આસપાસ આજે બપોર બાદ ત્રણ કલાક માં સાત ઇંચ વરસાદ પડતા અનેક ધરોમાં પાણી ઘુસી જતા અનાજ તેમજ ફ્રીઝ જેવા અનેક સમાન ને હજારો રૂપિયાનું નુકશાન થયા નું જાણવા મળ્યું છે. તેમજ નીચાણ વાળા મકાનો વાળા ને બીજા ઉચાંણ વાળા મકાનોમાં હિજરત કરવી પડી છે.. નેશનલ હાઇવેના ખુબજ ઉંચા લેવાથી તેમજ પાણીનો નિકાલ વ્યવસ્થા ન કરવાથી અને સરપંચે અનેક વાર રજુઆત કરવા છતાં ઉપર નાળુ ન મુકવાથી તેમજ સર્વિસ રોડ ન કરવાથી આજે ગામલોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *