રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
આજ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ ના મહામંત્રી અને ગીર સોમનાથ જિલ્લાના રિપોર્ટર હેમલભાઈ ભટ્ટના પુત્ર ઓમ ભટ્ટ નો જન્મ દિવસ છે. હેમલ ભટ્ટ – વિશાખા ભટ્ટનો લાડલો પુત્ર,ચંદરપરકાશ ભાઇ ભટ્ટ-જયશ્રી બેન ભટ્ટ નો પૌત્ર ધ્રૂતી,કુશ,હેતવી અને રીધધેશ નો મોટો ભાઇ ઓમ ભટ્ટ ને આજે ૧૬ વર્ષ પૂર્ણ કરી ૧૭ માં વર્ષ માં પ્રવેશ કર્યો છે…ભટ્ટ પરીવાર વતી ઓમ ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા સહ હમેશાં માટે માં ભારતી ની સેવા માટે તત્પર રહે તેવા દાદા-દાદી તેમજ સમગ્ર ભટ્ટપરીવાર ના આશીર્વાદ…અને. ગીર સોમનાથ જિલ્લા પત્રકારો દ્વારા ઓમ ભટૃ અભિનંદન..