મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં હોટલ પરવાનગીના નિયમોનું ખુલ્લેઆમ ભંગ..?

Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

બસસ્ટેશન ની આસપાસના વિસ્તારોમાં આવેલી હોટલો શંકાના દાયરામાં આવતા સમગ્ર પંથકમાં ઉઠતા અનેક યક્ષ સવાલો?

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના બસસ્ટેશન વિસ્તારમાં આવેલી હોટલો શંકાના દાયરામાં આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવ્યો છે ત્યારે સેન્ટ્રલ લાઈનના નિયમોનો સરેઆમ ભંગ થતો હોવાની નગર માં થઇ રહેલી ચર્ચાએ સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવ્યો છે ત્યારે તંત્ર દ્વારા બસસ્ટેશન વિસ્તારમાં આવેલી હોટલોને કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એવા યક્ષ સવાલો ઉઠતાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.

બસસ્ટેશન વિસ્તારમાં આવેલી અને હોટલ ગાઇડલાઇન નું પાલન ન કરતા લુણાવાડા પંથકમાં આવેલી હોટલો કયા નેતાઓ અને બિલ્ડરો દ્વારા ગાઈડલાઈ ન પાલન કરવામાં નથી આવ્યું ત્યારે તંત્ર દ્વારા આવનારા સમયમાં તપાસ કરીને કોઈ કાર્યવાહી કરવામાં આવશે કેમ એવા સવાલો ઉઠ્યા છે ત્યારે આગળના સમયમાં લુણાવાડા વિસ્તારમાં આવેલી હોટલો પર જ્યારે સરકારી ગાઇડલાઈ ન પ્રમાણે ઊભી થયેલી હોટલો જ્યારે ધમધમી રહી છે ત્યારે કયા પ્રકારના પગલાં લેવામાં આવશે તે તો સમય જ કહેશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *