રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના
અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરનું ખાત મુહૂર્ત હતું એનાં અનુસંધાને ગીર ગઢડા નાં રાધાકૃષ્ણ મંદિરે હિન્દુ યુવા સંગઠન તથા આર.એસ્.એસ દ્વારા ભગવાન શ્રી રામની આરતી સ્તુતિ અને પૂજા વિધિ રાખવામાં આવેલ હતી તેમજ રાત્રીના સમયે સાડા સાત કલાકે ગામમાં ઘરે ઘરે દીપ પ્રાગટ્ય કરી અને ફટાકડા ફોડી આ મહામૂલો અવસર લોકોએ દિવાળી જેવો ઉજવ્યો હતો.