આબુ: માઉન્ટ આબુની હોટેલમાંથી ૧૨ જુગારીયાઓ ઝડપાયા.

Ambaji Latest
રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા

જુગાર ઉપર માઉન્ટ આબુ પોલીસની મોટી કાર્યવાહી

જુગાર રમતા ૧૨ લોકોને પોલીસે પકડ્યા

સિરોહી જિલ્લા પોલીસ વડા પૂજા અવાનાના નિર્દેશ ઉપર થઈ કાર્યવાહી

પોલીસ ઇન્સ્પેક્ટર અચલ સિંહ દેવડાએ કરી કાર્યવાહી

જુગારીઓ પાસેથી ૭૬,૫૫૦ રૂપિયા જપ્ત કર્યા

જુગારીઓ પાસેથી ૯૩,૯૬૦ ના ટોકન પણ જપ્ત કર્યા

માઉન્ટ આબુની શાંતિ હોટલના એક રૂમમાં ચાલતો હતો જુગાર નો મોટો કારોબાર

તમામ આરોપીઓ ગુજરાતી

૧૨ મોબાઈલ ફોન અને બે લક્ઝરી કાર પોલીસે જપ્ત કરી

છેલ્લા એક મહિનામાં શિરોહી પોલીસની જુગાર ઉપર બીજી મોટી રેડ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *