રાજકોટમાં ૨ ઇંચ વરસાદ, વરસાદ અને પવનના કારણે ૨૦ જેટલા ઝાડ પડી જતા કેબલના વાયર તૂટી ગયા.

Rajkot
રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ

રાજકોટ શહેરનાં વોર્ડ ૧૩ માં ભારે વરસાદ અને પવનને કારણે સ્વામિનારાયણ ચોકથી ગુરુપ્રસાદ ચોક સુધીમાં વૃક્ષોનો સોથ વળી ગયો : ૨૦ જેવા ઝાડ પડી જતા કેબલના વાયર તૂટી ગયા : એક સ્કૂટર ચાલકને વાયર વિટાવાથી થઈ ગંભીર ઇજા:તાત્કાલીક દોશી હોસ્પિટલમાંમાં ખસેડવામાં આવ્યા. રાજકોટમાં પડેલા બેફામ વરસાદને કારણે ૧૦ ફીડર ટપોટપ બંધ: ૪ ચાલુ કરાયા;૧૪ થાંભલા પડી ગયા: ૯ જમ્પર ઉડ્યા: ૬ ટ્રાન્સફોર્મરમાં ધડાકા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *