રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
અમરેલી સંસદીય વિસ્તારના ખાંભા તાલુકામાં પડેલ પુષ્કળ વરસાદને લીધે રાયડી ડેમ ઓવર-ફ્લો થતા ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયેલ હોવાની સાંસદ નારણભાઈ કાછડીયા ને રજુઆત મળતા સાંસદએ અમરેલી જિલ્લા વહીવટી તંત્રને તાત્કાલિક સર્વે કરવા અને ખેડૂતોને થયેલ નુક્શાનનું વળતર મળી રહે તે માટેની કાર્યવાહી કરવા જરૂરી સૂચનાઓ આપી હતી.