કોરોના અપડેટ રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૬૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. Corona Latest Rajkot August 6, 2020August 6, 2020 admin160Leave a Comment on કોરોના અપડેટ રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૬૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટગતરોજ નોંધાયેલા ૬૪ પોઝિટિવ કેસો સાથે કુલ કેસનો આંક ૧૪૯૯ પર પહોંચ્યો.છેલ્લા ૨૪ કલાકમાં ૨૫ દર્દી સજા થતા હોસ્પિટલ માંથી રજા અપાઈ,જયારે ૭૦૭ દર્દી સારવાર હેઠળ છે.શહેરમાં આજસુધી ૨૮ લોકો એ કોરોના ને કારણે જીવ ગુમાવ્યો છે.