અમરેલી : રાજુલાના રામપરા ૨ માં ભારે વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી.

Amreli
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા

અમરેલી-રાજુલાના રામપરા ૨ માં ભારે વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી.૧૦૦ જેટલા ખેતરો પાણીમાં તરબતર.રાજુલા ધારાસભ્ય અંબરીશ ડેરે કરી મુલાકાત.ખેડુતોને મળીને વરસાદી પાણી ભરવાની સમસ્યા જાણી.કોવાયા અને રામપરા વચ્ચે નાળુ બનાવવાની તાતી જરૂર.તાત્કાલિક નાળુ બને તેવા પ્રયત્ન કરવાની ધારાસભ્ય ડેરે આપી ખાત્રી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *