રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
માંગરોળ પથંકમા ગઈ કાલે ૫ ઈચ જેટલા વરસાદ બાદ આજે ફરી વરસાદ શરુ થયો હતો આજે સવાર થી વરસાદ બંધ હતો પરંતુ બપોરના સમયે પવન સાથે વરસાદ શરુ થયો હતો માંગરોળની નોળી નદીમા નવા નીરની આવક થતા આસપાસના ઘરતીપુત્રોમા ખુશીની લહેર જોવા મળી હતી.