રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં આવેલ રાષ્ટ્રીય સ્વયં સેવક કેશવ ક્રેડિટ સોસાયટી બેંક દ્વારા આજે રામ મંદિર ભૂમિ પૂજનના પવિત્ર દિવસે બેંકના પટ આગણમાં ભગવાન રામની પ્રતિમા રાખી થાળી વગાડી પુષ્પ ચડાવી રામ ભાગવાની આરતી કરી હતી. આ ૫૦૦ વર્ષથી પણ વધારે સંઘર્ષ બાદ આ મંદિર નિર્માણ થતા અવસરે બેંકના ડિરેકટર સુરેશભાઈ સોલંકી દ્વારા તમામ વેપારીઓના મોહ મીંઢા કરાવ્યા હતા.