રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા
દેવભૂમી દ્વારકાના દળજામ ખંભાળિયા દ્વારા આયોજિત અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર નિર્માણ કાર્યની શરૂઆત થતા શ્રી રામ મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ ના સર્વે કાર્યકરો ભાજપના સર્વે હોદેદારો નેબ સર્વે ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જય શ્રી રામ ના ગગનભેદી નારા સાથે આરતી કરવામાં આવી.સમગ્ર કાર્યક્રમ નિયમ મુજબ સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક પહેરીને કરવામાં આવ્યો. જેમા ગ્રામજનો ભાજપના સંગઠનના હોદેદારો અને રામ ભક્તો જોળાયા હતા
