રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
માંગરોળ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી અષહનીય ગરમી સહન કરી રહ્યાં હતાં લોકોને ગરમીથી મળી રાહત
વહેલી સવારથી વરસાદ શરૂ થતા બે કલાકમા સાડા ત્રણ ઈચ કરતા વઘુ વરસાદ, સવારના (૬ થી ૮ મા ૯૧ મીમી વરસાદ) હાલ બપોર બાદ પણ ગાજ વીજ સાથે ભારે વરસાદ દિવસના પણ રાત્રી જેવો માહોલ જયારે વહેલી સવારના છ (૬) થી સાંજના ચાર (૪)વાગ્યા માં ૧૨૧ મી.મી વરસાદ પડ્યો તેમ કુલ સીંજનનો વરસાદ પાંચો ઇઠાસી (૫૮૮) જેટલો નોંધાયો હતો માંગરોળ.માનખેત્રા,હુશેનાબાદ,આરેણા, મકતુપુર, શેરયાજ,સાપુર, સહીતના ગામોમા વરસાદ વરસાદ થી લોકોને ગરમીમાં રાહત હજુ કાળા વાદળો છવાયા હજુ વરસાદી વાતાવરણ ધરતી પુત્રોમાં ખુશી છવાઈ.