રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
ધાતરવડી ડેમ ઉપર એક ફૂટ ઉપરથી પાણી જઈ રહ્યું છે ધાતરવડી ડેમ ઉપરવાસના વિસ્તારોમાં પુષ્કળ વરસાદ હોવાથી ડેમ ઓવરફ્લો થયો છે. તેથી ડેમના નીચાણવાળા વિસ્તારો અવરજવર ન કરવી તેમજ ઝાપોદર ગામ નજીક આવેલા રાજુલા સાવરકુંડલા પુલ બંધ હોવાથી નદીમાં ડાયવર્ઝન હોવાથી અજાણ્યા લોકોએ તેમજ સ્થાનિક લોકોએ પાણીનું પુષ્કળ આવક હોવાથી ડાયવર્ઝન ઉપર અવરજવર ન કરવી તેમ અધિકારીએ આવેલ છે.