રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકા ના ઉમેરવા ગામે સાંજ ના સમયે વન્સ અશોકભાઈ રાઠવા ઉ.વ ૫ ઘર પાસે રમતો હતો તે સમયે દીપડા એ હુમલો કર્યો હતો ત્યારે ૫ વર્ષ ના વન્સ અશોકભાઈ રાઠવા એ બૂમો પાડતા તેમના પિતા બચાવવા જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે વન્સ અશોકભાઈ રાઠવાનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું.