રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
નાડીયા યુવા ગ્રુપ હળવદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હળવદ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં જઇને હોમિયોપેથીક દવા અને માસ્ક વિતરણ કર્યા અને હિંદુત્વ ને જાળવી રાખવા માટે એક રાખડીઓ પણ બાંધી આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હળવદ તાલુકા કાર્યવા નિલેશ પટેલ અને જિલ્લા બોધી પ્રમુખ પ્રકાશ દસાડિયા તથા હળવદ તાલુકા શારીરિક શિક્ષણ પ્રમુખ શ્રવણ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.