રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના ૧૦૮ ઇમરજન્સી સેવા ના કર્મચારી ઓની શ્રેષ્ટ કામગીરી કરવા બદલ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લા માં ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા રક્ષાબંધન તહેવાર ની ઉજવણી કરવામાં આવી તથા કોરોના વાયરસ મહામારીમાં સતત ખડે પગે સેવા બજાવતા એવા ૧૦૮ ઇમરજન્સી સેવા ના કર્મચારી ઓની શ્રેષ્ટ કામગીરી કરવા બદલ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લામાં નોર્મલ દિવસ કરતા તહેવાર ના દિવસે ઇમરજન્સી સેવા ના કર્મચારી ઓ દ્વારા તહેવાર માં પૂર્ણ તૈયારી નું આયોજન કરેલું હોય અને કોઈ પણ જાતની ઇમરજન્સી હોઈ પહોંચી વળવા માટે ખડે પગે તૈયાર રહે છે.