ખેડા: ડાકોર પાસે કારની ટક્કરે જૂની રખિયાલના યુવાનનું મોત.

Kheda
રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા

આ કામના આરોપી તેના કબજાનો ભોગવટાં ની ઇકો ગાડી ઉમરેઠ થી ડાકોર રોડ સીટી પોઇન્ટ હોટલ નજીક માટલા વાળી દુકાનની સામે રોડ ઉપર બેફિકરાઈ અને ગફલતભરી રીતે ફૂલ ઝડપે ચલાવી જઈને સામેથી આવતા બજાજ પ્લેટીના બાઈક ને લઈને આવતા ફરિયાદી રાજેશભાઈ નામ ના કબજા ભોગવટાની બાઈકને ટક્કર મારી એકસીડન્ટ કરી રાજેશભાઈ રઈજી ભાઈ સોલંકી ઉમર ૨૫ વર્ષ રહેઠાણ જૂની રખિયાલ ના માથાના તથા શરીરના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ કરી સ્થળ પર જ મૃત્યુ નિપજ્યા બાદ ફરાર થઇ જવા પામ્યો હતો પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ની ફરિયાદ ને આધારે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *