રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા
બગસરા તાલુકાના હામાપુર ગામે જિલ્લા પંચાયતના પ્રમુખ રવજીભાઈ વાઘેલા ની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત હસ્તકની બે લાખ ઉપરાંતની ગ્રાન્ટમાંથી સ્નાનઘાટ નું ખાતમુરત કરવામાં આવ્યું હતું આ તકે ગામ ના ખાતમુરત માં જિલ્લા પંચાયતના પ્રમુખ રવજીભાઈ વાઘેલા પરિમલભાઈ બાબરીયા અશ્વિનભાઈ બાબરીયા મહેન્દ્રભાઈ મણીલાલ ભાઈ સોરઠીયા સુભાષભાઈ બોરડ લક્ષ્મણભાઈ સોલંકી તેમજ ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હાલ કોરોનાવાયરસ ની મહામારી ને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને માસ્ક પહેરીને ખાતમુરત કરવામાં આવ્યું હતું.