ભાવનગરની નંદકુવારબા મહિલા કોલેજ સ્થાપના દિનની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી.

Bhavnagar
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર

ભાવનગર શહેરમાં દેવરાજનગર પાસે આવેલ નંદકુવરબા મહિલા કોલેજમાં દેશમાં ચાલતી કોરોનાની મહામારીને લીધે આજ તા-2-ઓગસ્ટ સ્થાપના દિવસની સેવાકીય પ્રવૃત્તિ સાથે આર્યુવેદીક ઉકાળા ના ૭૦૦ પેકેટ વિતરણ કરી સ્થાપના દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *