રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
જાફરાબાદ તાલુકાના ટીંબી માર્કેટીંગ યાર્ડ ચેરમેન ચેતનભાઈ શિયાળ તથા તેમના પત્ની રિના બેન શિયાળ દ્વારા પુત્ર. ચિતરાજ શિયાળ ના જન્મ દિવસને સદાય થી ઉજવવા આવ્યો જેમાં હાલ કોરોના મહામારી જેવા ભયંકર રોગથી દેશ મુસીબત માં છે ત્યારે અહીં યાડૅના ચેરમેન ચેતનભાઈ શિયાળ દ્વારા જાફરાબાદની સરકારી કચેરીઓમાં સૅનેટાઇઝ મશીનો મુકી ઉજવણી કરવામાં આવી જેમાં જાફરાબાદ ટાઉન અને મરીન પોલીસ સ્ટેશન તથા પી જી વીસી એલ સરકારી હોસ્પિટલ પોસ્ટ ઓફીસ નગરપાલિકા તાલુકાના પંચાયત આંગણવાડી ડોડીયા હોસ્પિટલ મહેતા હોસ્પિટલ જેવી એનેક જગ્યાએ સેનેટરાઇજ મશીન મુકી ચાદાય થી પુત્ર ચિતરાજ નો જન્મ દિવસ ઉજવ્યો જેમાં માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા અભિનંદન પાઠવ્યા હતા તેમજ જાફરાબાદ ના વેપારી અને આગેવાનો દ્વારા જન્મ દિવસની હાર્દિક શુભકામના આપવામાં આવી હતી.