રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
હાલમાં ચાલતા કોરોના મહામારી માં સરકાર ની ગાઈડ લાઈન નો ઉલ્લંઘન કરી ચાલતી લક્ઝરી બસો ને પાનવળ પો સ્ટે ના સબ ઇન્સ્પેકટર જી.બી.ભરવાડ દ્વારા પાનવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકડાઉન્ ના નિયમ મુજબ ખાનગી વાહન ચાલકો એ પોતાની ગાડી માં ૫૦ ટકા કરતા વધુ પેસેન્જર બેસાડવા નહિ જે નિયમ નું સરેઆમ ઉલ્લંઘન કરી જાહેર જનતા ના જીવ ને જોખમ માં મૂકે તેવું કૃત્ય કરતા બે લગઝરી બસોને ડિટેન કરી વાહનચાલકો વિરૂધ્ધ કાયદેસરનો ગુનો નોધી કાયદેસર રીતે વાહનની શમતા કરતા વધારે મુસાફરો બેસાડી ને ફેરવતા વાહન ચાલકો માં ફફડાટ ફેલાયો છે.