રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકાના જિલ્લા પોલીસ વડા તરીકે ધણો સમય થી રોહન આનંદ ફરજ પર હતા તેમની કારકિર્દીના સમય ગાળામાં તેમને ઘણા ગુનેગારો નો સફાયો પણ કર્યો છે. તેમની કામગીરી પણ ખૂબ ઉત્તમ હતી ત્યારે તેમની બદલી થતા ૨૦૧૦ની બેંચના સુનિલ જોષીની નિમણૂંક દેવભૂમી દ્વારકા જિલ્લા પોલીસ વડા તરીકે નિમણુંક કરવામાં આવી છે.