અમરેલી: ધારી તાલુકાના ગોપાલ ગામના વતનીએ કોવિડ હોસ્પિટલ ઓક્સિજન પાઇપ સાથે ૧૦૦૦ બેડ સાથે સરકારને સોંપવામાં આવી.

Amreli
રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા

ધારી તાલુકાના ગોપાલ ગામ ના વતની હાલ સુરતમાં વસવાટ કરે છે એવા ગોપાલ ગામનું ગૌરવ પ્રફુલ ભાઈ શંભુભાઈ વડોદરિયા એ વધારેલ છે આ કોરોનાની મહામારી હોસ્પિટલ ની જરૂરિયાત ઉભી થતા પોતાની સાઈટ ઉપર કન્ટ્રક્શનનું કામ યુદ્ધના ધોરણે ૧૭ દિવસમાં આ હોસ્પિટલ તૈયાર કરીને કોવિડ હોસ્પિટલ ઓક્સિજન પાઇપ સાથે ૧૦૦૦ બેડ સાથે સરકાર ને સોંપવામાં આવી અને સાચું ઉદાહરણ પૂરું પાડેલ છે શંભુભાઈ ખીમાભાઈ વડોદરિયા પરિવાર સાથે ગોપાલ ગ્રામનું ગૌરવ વધારેલ છે આ મહામારીમાં પોતાની કુશળ બુદ્ધિનું ઉદાહરણ પુરુ પાડેલ છે તે બદલ આપના પરિવારને લોકો અને સમાજ જિંદગીભર યાદ કરતો રહેશે આ કાર્યથી ગોપાલ ગ્રામ સમસ્ત આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *