રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા
અમરેલી ના ડોકટર કાનાબાર દ્વારા કોરોનાની મહામારીમાં લોકોને નાશ લેવાની સલાહ આપવામાં આવી અને લોકો દ્વારા એનો અમલ કરવામાં આવે છે. ડોકટર કાનાબાર સાહેબ સામજિક સેવાઓમાં અગ્રેસર હમેશા હોયછે અને લીકો ની સુખાકારી માટે હંમેશા ચિંતિત હોય છે આ નાશ લેવાથી લોકો ને પણ ફાયદો થાય છે અને કોરોનાની મહામારી માં લોકોને રક્ષણ મળે છે.