રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
કવાંટ તાલુકાના પાનવળ ગામમાં બકરી ઈદ તથા રક્ષાબંધનનો પર્વ આવતો હોવાથી પાનવળ પોલીસ સ્ટેશનના પો.એસ.આઇ જી.બી ભરવાડ દ્વારા ગામના બંને સમાજ ના આગેવાનો ને તેમજ સરપંચ અને ડેપ્યુટી સરપંચ ને બોલાવી શાંતિ સમિતિ ની મીટીંગ કરતા જણાવ્યું હતું કે હાલમાં કોરોના વાઇરસ ની મહામારી ચાલી રહી છે તેવામાં પાનવળ સહિત પંથક મા સંક્રમણ ના વધે તેવા હેતુ થી સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખી શાંતિ પૂર્ણ વાતાવરણમાં તેહવાર ઉજવવા અને લોકોને પણ સાવચેતી રાખી તેહવાર ઉજવવા જણાવ્યું હતું.