પાટણ: રાધનપુર ખાતે ગઈકાલે ૪૬ મી.મી વરસાદ નોંધાયો.

Patan
રિપોર્ટર: ભરત સથવારા,પાટણ

રાધનપુર ખાતે સીજનનો કુલ ૧૨૧ મી.મી વરસાદ નોંધાયો છે.

રાધનપુર ખાતે વરસેલા વરસાદને લઈને ઠેર ઠેર ભરાયા પાણી

જેમાં રાધનપુર ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં દાખલ થતાં જ પાણી માંથી પસાર થવું પડે છે

રાધનપુર ખાતે આવેલી રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે હોસ્પિટલમાં આવતા દર્દીઓની હાલત કફોડી ગંદા પાણી માંથી પસાર થવું પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *