જૂનાગઢ: કેશોદ જુદા જુદા મહીલા સંગઠનએ કોરોના વોરીયર્સોને રાખડી બાંધી.

Junagadh
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

વિદેશી રાખડીનો બહિષ્કાર કરી સ્વદેશી રાખડી બનાવી રાષ્ટ્ર પ્રેમના સંદેશ સાથે કેશોદના કોરોના વોરીયર્સોને રાખડી બાંધી રાષ્ટ્ર પ્રેમનો સંદેશ આપ્યો. કેશોદના રાષ્ટ્ર શકિત એકતા મંચ ગૃપ બહ્મનારી શકિત મહીલા ગૃપ નરેન્દ્ર મોદી વિચાર મંચ ગૃપની હોદેદાર મહીલાઓ દ્વારા વિદેશી વસ્તુનો બહિષ્કાર કરી સ્વદેશી વસ્તુ અપનાવી રાષ્ટ્ર પ્રેમની ભાવના સાથે જાતે રાખડીઓ બનાવી પવિત્ર શ્રાવણ માસમાં ભોળાનાથના હોમ અભિષેક કરીને કેશોદમાં કોરોના વોરીયર્સોને રાખડી બાંધી મીઠાઈ ખવડાવી રાષ્ટ્ર પ્રેમનો સંદેશ આપ્યો હતો કેશોદ શહેરમાં વિવિધ વિસ્તરોમાં જઈને કોરોના વોરીયર્સોને રાખડી બાંધી હતી સાથે કેશોદ પ્રેસ કલબનાં હોદેદારોને રક્ષાબંધનની શુભ કામના સાથે કોરોના વોરીયર્સ તરીકેની ફરજ બજાવવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *