વ્યાજબી ભાવની પલાણા સેવાસહકારી મંડળીનું અનાજ આડીનાર ચોકડીથી ઝડપાયું.

રિપોર્ટર : રાકેશ મકવાણા, ખેડા ખેડા જિલ્લાના આડીનાર ચોકડી પરથી મધ્યાહન ભોજનનો જથ્થો સગેવગે થતો હોવાની ઘટના સામે આવી છે નડિયાદના ગોડાઉનમાંથી પલાણા ગામનો મધ્યાહન ભોજનનો જથ્થો લઇ નીકળેલ ટેમ્પાનો ડ્રાઈવર મહોળેલ ખાતે આવેલ પ્રાઇવેટ ગોડાઉનમાં પહોંચી ગયો હતો જ્યાં જથ્થો ખાલી કરવાની તૈયારી હતી પરંતુ જાગૃત નાગરિક ત્યાં પહોંચી જતા ગોડાઉન માલિક દ્વારા ટેમ્પાને […]

Continue Reading

તિલકવાડાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હાથરસની ઘટનાના વિરોધમાં મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર : અનીશખાન બલુચી, કેવડિયા કોલોની યુપીના હાથરસ માં બનેલી બળાત્કારની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે ત્યારે સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે લોકો આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે. ઉપરાંત તંત્ર દ્વારા આરોપીઓને બચાવવા ની તેમ જ પીડિતાના પરિવારને હેરાન કરવાની ઘટનાઓ સામે આવી હતી. ત્યારે લોકોમાં ઉગ્ર રોષની લાગણી […]

Continue Reading

સોમાતળાવ નજીક હનુમાન ટેકરીએ ગાંજો વેચતા શખ્સને સવા કિલો ગાંજા સાથે ઝડપી લેવાયો.

રિપોર્ટર : મહેન્દ્ર સોલંકી, વડોદરા પાણીગેટ પોલીસ મથકની હદ વિસ્તારમાં ગાંજાનું વેચાણ થતું હોવાની ચોકકસ માહિતી ક્રાઇમ બ્રાન્ચ ને મળતા પોલીસે દરોડો પાડયો હતો અને રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતા શખ્સને ઝડપી પાડી અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કયોં હતો પાણીગેટ પોલીસે રૂપિયા ૧૨૨૩૦ ની કિંમતના સવા કિલોના ગાંજા સાથે ૧૫,૪૨૩ રૂપિયાની મત્તા કબ્જે કરી […]

Continue Reading

ડભોઇ તાલુકાના ધરમપુર ગામે ડભોઇ- દર્ભાવતીના ધારાસભ્ય ના હસ્તે પીવાના પાણીના બોર નું ખાતમુહૂર્ત કરાયું.

રિપોર્ટર : નિમેષ સોની, ડભોઇ આજરોજ ડભોઇ – દર્ભાવતીના પ્રજાપ્રેમી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ધરમપુરી ગામમાં પીવાના પાણી માટેના બોરનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ડભોઇ તાલુકાના ધરમપુરી ગામના લોકોને પીવાના પાણીની સમસ્યા હતી. આ સમસ્યા બાબતે ગામના અગ્રણીઓ અને સરપંચ એ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને આ બાબતે રજૂઆતો કરી હતી. જેના સંદર્ભમાં […]

Continue Reading

કેશોદના સ્મશાનમાં વાદ વિવાદ બાદ રીપેરીંગ કામ શરૂ કરવામા આવ્યું

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં ૧૪ મું નાણાપંચ યોજના અંતર્ગત નગરપાલિકા સ્મશાનમાં ડીઝલ ભઠ્ઠી સ્મશાન શેડ રીટેઈનીંગ વોલ કમ્પાઉન્ડ વોલ તથા ગાર્ડન સહીતનું એક કરોડ બાર લાખ એંસી હજારના ખર્ચે નવ નિર્માણ કરવામાં આવેલ હતું. જેનું નગરપાલિકા પ્રમુખ, પુર્વ પ્રમુખ, ધારાસભ્ય, પુર્વ ધારાસભ્ય, રાજકીય સામાજીક આગેવાનો શહેરીજનોની ઉપસ્થિતિમાં તા. ૯.૨.૨૦૨૦ ના રોજ લોકાર્પણ […]

Continue Reading

કેશોદના ખમીદાણા ગામે સાંસદની ઉપસ્થિતિમાં ખાટલા બેઠક યોજાઈ

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ તાલુકાના ખમીદાણા ગામે પ્રાથમિક શાળામાં ગત રાત્રીના મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સરકારની જુદી જુદી યોજનાઓ વિશે સ્ક્રીન પર ઓડીયો વિડિયોના માધ્યમથી રજુ કરવામા આવેલ હતો. તથા સાંસદની ગ્રાંટમાંથી કરેલ કામોની તથા જે તે વિસ્તારોમાં જે કામો બાકી છે તેવા કામોની તથા રાજકીય આગેવાનો ખેડુતોની રજુઆતો સાંભળી હતી, સાથે […]

Continue Reading

ઉપલેટાના પત્રકાર કાનભાઈ સૂવાનું ઉપલેટા પી.આઈ. રાણા દ્વારા અપમાન મુદ્દે રાજકોટ ખાતે એસ.પી ને આવેદનપત્ર અપાયું.

રિપોર્ટર : જયેશ મારડીયા, ઉપલેટા હાલ માં ઉપલેટા ખાતે પત્રકાર કાનભાઈ સુવા પોતાની ફરજના ભાગે રૂપે ઉપલેટા પોલીસ સ્ટેશને વિગતો લેવા ગયા હતા, જ્યાં નવનિયુક્ત પી.આઈ.રાણા દ્વારા પત્રકાર કાનભાઇ સાથે ઉદ્ધતા પૂર્વકનું વર્તન કરી ધાક ધમકી આપીને પત્રકાર કાનભાઈને પોલીસ સ્ટેશનના પગથિયાં નહિ ચડવા ચીમકી આપી હતી, ત્યારે આ બાબતે પત્રકારનું પી.આઇ. દ્વારા અપમાન કરાતાં […]

Continue Reading

નર્મદા: પર્યાવરણના સંરક્ષણ માટે જન જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે નીકળેલી રાષ્ટ્રધર્મ વિજય યાત્રાનું રાજપીપળા ખાતે સ્વાગત કરાયું.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા ખાતે રાષ્ટ્રધર્મ વિજયયાત્રા આવી પોહચી હતી. સંત ૧૦૦૮ શ્રી નર્મદા નંદજી બાપજીનો રાષ્ટ્રધર્મ સંસ્કૃતિ અને પર્યાવરણના સંરક્ષણ માટે જનજાગૃતિ લાવવાનો તેમનો ઉદ્દેશ્ય છે. વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ અજીતસિંહ રાઠોડ સાથી કાર્યકરો કીર્તનભાઈ પુરોહિત, કનુભાઈ પટેલ, સુજલ ભાઈ મિસ્ત્રી, પ્રગ્નેશ રામી, દિપાલ ભાઈ સોની, નિલેશ તડવી , ધવલ તડવી, હાજર રહ્યા હતા. […]

Continue Reading

નર્મદામાં કોરોના વોરિયર્સ સામે મામલતદારનું બીભત્સ વર્તન: આરોગ્ય કર્મીઓ ઉતર્યા હડતાળ પર.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા તિલકવાડા મામલતદારે મને સ્ટાફની સામે બીભત્સ ગાળો ભાંડી ધાક ધમકીઓ આપી: ઇન્ચાર્જ અધિક્ષક ડો.રતન કુમાર રંજને અવ્યવસ્થા ઉભી થવાની સંભાવનાઓને લઈને ઉચ્ચ આરોગ્ય અધિકારીઓએ મામલો થાળે પાડ્યો. કોરોના મહામારીમાં તબીબો દિવસ રાત એક કરી કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. કેટલાક તબીબો અને અન્ય તબીબી સ્ટાફના કર્મીઓ કોરોનાની સારવાર કરતા કરતા પોતે […]

Continue Reading

મહીસાગર: ફિલ્મી ઢબે ટેમ્પાનો પીછો કરી દારૂ ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી.

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા ગૂંથલી નજીક દારૂ ભરેલ ટેમ્પો સાથે ટકરાતા ગ્રામજનોએ ચાલક બુટલેગરને મેથી પાક ચખાડ્યો. બાલાસિનોર તાલુકાના ગૂંથલી ગામે ટેમ્પોમાં વિદેશી દારૂ ભરીને પૂરઝડપે જતા બુટલેગરે એક ઇકો ગાડીમાં એડફેટમાં લેતા પીછો કરતી મહીસાગર એલ.સી.બી એ બુટલેગરને સહિત વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો ઝાલોદ થી આણંદ જિલ્લામાં એક ટેમ્પો વિદેશી દારૂ ભરીને પસાર […]

Continue Reading