વક્ફનો વિરોધ / પશ્ચિમ બંગાળમાં ભયાનક હિંસા, પિતા-પુત્રની જાહેરમા હત્યા, કલમ 163 લાગુ, ઇન્ટરનેટબંધ.
:: પંચમહાલ મિરર ડેસ્ક :: West Bengal Violence : પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા અને ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય દળો તૈનાત કરવાની માંગણી સાથે કલકત્તા હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. Murshidabad Violence : પશ્ચિમ બંગાળના મુસ્લિમ બહુમતીવાળા મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ (સુધારા) કાયદાના વિરોધ દરમિયાન થયેલી હિંસામાં ત્રણ લોકોના મોત થયા છે. હિંસાના સંદર્ભમાં 110 […]
Continue Reading