મોરબી: હળવદમાં દુષ્કર્મની ઘટનામાં ભોગ બનેલ મહિલાના બાળકને મોરબી પોલીસે દત્તક લીધું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ દુષ્કર્મનો ભોગ બનેલ મહિલા માટે મોરબી પોલીસ દેવદૂત બની બાળકના ભવિષ્ય માટે પોલીસે આવકારદાયક નિર્ણય લીધો. મોરબી પોલીસનું માનવતાવાદી રૂપ, નિરાધાર બાળકને દત્તક લઈને તમામ જવાબદારી લીધી. પોલીસ દયાહીન હોય છે, પોલીસ અસભ્ય વર્તન કરતી હોય છે તેમજ હપ્તાખોરી સહિતના આક્ષેપો પોલીસ પર થતા હોય છે જોકે પોલીસ પણ આખરે તો માણસ […]

Continue Reading

બનાસકાંઠા: દિયોદર રેલવે ફાટક પાસે ચાલુ વીજ થાંભલાને ટ્રકની ટક્કર લાગતાં ધરાસાયી.

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આજે સવારના સમયે ટ્રેલર ની ટક્કર થી વીજ થાંભલો ધરાસાઇ અસરગ્રસ્ત બન્યો હતો ઘટનાને લઈ તાત્કાલિક અસરથી વીજ વિભાગના કર્મચારીઓ દોડી આવ્યા હતા સ્થાનિકોના મતે દિયોદર હાઇવે પર ઓવરબ્રિજની કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોય ખખડધજ માર્ગ ને કારણે વાહન ચાલકોની મુશ્કેલી પડી રહી છે. આ તરફ આજે એક […]

Continue Reading

કેશોદના ફૌજી યુવાન નિવૃત થતાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદના રામભાઈ ગરચર ર૪ સપ્ટેમ્બર ૨૦૦૩ માં પોરબંદરથી આર્મીમાં ભરતી થયેલ હતા. ત્યારે નાગાલેન્ડ ખાતે પ્રથમ ફરજમાં નિમણુંક થયા હતા ત્યાર બાદ દિલ્લીમાં, જમ્મુ કાશ્મીરમાં કઠિન પરિસ્થિતિમાં લેહ લદાગમાં અઢિ વર્ષ ફરજ બજાવેલ સતર વર્ષ જુદી જુદી જગ્યાએ દેશની રક્ષા માટે ફરજ બજાવી ફરજ નિવૃતી થતાં તેમના વતન કેશોદ ખાતે તેમના […]

Continue Reading

બાબરાના ચમારડી ગામે ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમ્મરના વરદહસ્તે સીસી રોડનું ખાતમુહૂર્ત અને નવનિર્મિત બ્લોક રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું

રીપોર્ટર : આદીલખાન પઠાણ, બાબરા બાબરા તાલુકાના ચમારડી ગામે આજ રોજ સી.સી. રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમ્મરના વરદહસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. ચમારડી ગામે રૂ.૪૦ લાખ ના ખર્ચે સીસી રોડ બનાવવામાં આવશે તેમજ સીસી રોડનું પણ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું, સાથે ચમારડી ગામે લેરાનાથ મંદિર ચોકથી ગ્રામપંચાયત સુધી નવનિર્મિત બ્લોક રોડનું […]

Continue Reading

રાજપીપલામાં અપક્ષ કાઉન્સીલર અને ભાજપના સાંસદ મનસુખ વસાવા વચ્ચે બોલાચાલી

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા અપક્ષ કાઉન્સીલર અને ભાજપના સાંસદ મનસુખ વસાવા વચ્ચે બોલાચાલી, રાજેન્દ્રનગર સોસાયટીમાં પેવર બ્લોકના કામગીરીના ખાતમુહૂર્ત દરમિયાન થયેલ બોલાચાલી. અપક્ષ કાઉન્સીલર મહેશ વસાવાએ લગાવ્યા ગંભીર આક્ષેપ કામો મંજૂર ન થયા હોય અને ખાતમુહૂર્ત કરાયું હોવાનો આક્ષેપ, જોકે રહીશોએ પણ અગાઉ પેવરબ્લોક બાબતે વિરોધ નોંધાવ્યો છે, છતાં ખાતમુહૂર્ત કરી દેવાયું. ચૂંટણી આવી એટલે આવા […]

Continue Reading

ધારી વિધાનસભા બેઠક પર યોજાયેલ ચૂંટણીઓની રસપ્રદ આંકડાકીય માહિતી

રિપોર્ટર : આદીલખાન પઠાણ, બાબરા છેલ્લી પાંચ ચૂંટણીમાં ભાજપા ત્રણ, કોંગ્રેસ અને ગુજરાત પરિવર્તન પાર્ટી એક એક વખત વિજેતા આગામી ધારી પેટા ચૂંટણીમાં ૧.૧૩ લાખ પુરૂષો અને ૧.૦૪ લાખ સ્ત્રીઓ એમ કુલ ૨,૧૭,૪૮૮ મતદારો મતદાન કરશે : કુલ ૩૩૭ પોલીંગ બુથ અમરેલી જિલ્લામાં આગામી તા.૦૩.૧૧.૨૦૨૦ના રોજ ૯૪-ધારી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાનાર છે. આ વિધાનસભા […]

Continue Reading

વિરમગામના નૂતન ટાઉનહોલનું ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 288.70 લાખનું આધુનિક ટાઉન હોલનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો… આજરોજ તા.૧૦ ઓક્ટોબરના રોજ વિરમગામ નગરપાલિકા દ્વારા ગુજરાત સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિરમગામના અત્યાધુનિક ટાઉનહોલનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિડીયો કોંફરન્સના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ […]

Continue Reading

પંચમહાલ: ઘોઘંબા ચાઠા ગામે પરિવારને બાનમાં લઇ તમંચાની અણીએ સનસનીખેજ લૂટ ચલાવી.

હાલ કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. લોકોના ધંધા રોજગારી હાલ ઠપ થઇ ગયા છે. આવા કોરોના ના કપરા કાળમાં જ્યાં ગરીબ પરિવારોને ખાવાના ફાંફા પડી રહ્યા છે ત્યાં ચોરી અને લૂંટના બનાવો છાસવારે પ્રકાશમાં આવી રહ્યા છે. હવે લૂંટારુઓમાં પોલીસનો કોઈ ભય રહ્યો જ ના હોઈ તેવું લાગી રહ્યું છે. લૂંટારુઓનો પોલીસને ખુલ્લો પડકાર […]

Continue Reading

પાનમ ડેમમાંથી ઉનાળુ પાકની ખેતી માટે સિંચાઈ પાણી નહિં મળે: ગોધરા ખાતે સિંચાઈ સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય.

પાનમડેમ માંથી આ વર્ષે ઉનાળુ સીઝનમાં સિંચાઈનું પાણી નહીં આપવા અંગે ગોધરા ખાતે મળેલી સિંચાઈ સલાહકાર સમિતિની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે પાનમ જળાશય ૧૯% ખાલી રહ્યું છે જેને લઈ હાલ ડેમમાં જે પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જેના ઉપયોગ અંગેનું ગણિત કર્યા બાદ ઉક્ત નિર્ણય લેવાયો છે.પાનમડેમ માંથી પંચમહાલ, વડોદરા […]

Continue Reading

શહેરામાં અમુક મેડિકલ સ્ટોર દ્વારા ગ્રાહકોને જી.એસ.ટી સાથેનુ બિલ નહી આપવા છતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આંખ આડા કાન.

રિપોર્ટર : પ્રિતેશ દરજી, શહેરા શહેરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મેડિકલ સ્ટોરમા તપાસ કરવા માટે શુભ મુહૂર્તની રાહ દેખી રહયુ હોઈ તેમ લાગે છે. અમુક મેડિકલ સ્ટોરમા દવાની ખરીદી કરતા ગ્રાહકો ને જી.એસ.ટી સાથેનુ બિલ નહી આપવા સહિત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના નિયમોનું પાલન ન થતુ હોવાની બૂમો ઉઠવા પામી છે. શહેરા તાલુકા મથક […]

Continue Reading