ઝારખંડ : કોંગ્રેસ સાંસદ ધીરજ સાહૂના નિવાસે રેડ, 210-કરોડથી વધુ રોકડ મળી.
ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય ધીરજ સાહૂના સરનામે ત્રીજે દિવસે પણ આવકવેરા વિભાગની રેડ ચાલુ રહી. રેડ દરમિયાન 30 જેટલા કબાટ ભરીને રોકડ મળી આવી છે. કબાટોમાંથી રૂપિયા 500 અને 200ની નોટોની થપ્પીઓ મળી આવી છે. હકીકતે વીતેલા ત્રણ દિવસથી ઝારખંડ, છત્તીસગઢ અને ઓડિસામાં આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી ચાલી રહી છે. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહૂના […]
Continue Reading