Editor : Dharmesh Panchal
પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન, 14મીએ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ.
ગુજરાતની ચૂંટણી 2 નવેમ્બરે બે તબક્કામાં જાહેર થઈ એને સપ્તાહ વીતી ગયું. પહેલા તબક્કાની ઉમેદવારી નોંધાવવાને હવે 4 જ દિવસની વાર છે ત્યારે બીજેપીએ પ્રથમ તબક્કાના ઉમેદવારોની યાદી આજે જાહેર કરી છે. ગઈકાલે દિલ્હી કમલમમાં મોડી રાત સુધી મનોમંથન કર્યા પછી આજે ત્યાંથી જ પ્રેસ-કોન્ફરન્સ કરીને ગુજરાતના પહેલા તબક્કાની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. યાદીમાં જણાવ્યા પ્રમાણે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયાથી જ ચૂંટણી લડશે. નોંધનીય છે કે કોંગ્રેસમાં ઘાટલોડિયા સીટથી અમીબેન યાજ્ઞિક ચૂંટણી લડવાનાં છે
ક્રમ | જિલ્લો | બેઠક | ભાજપ | |
1 | કચ્છ | અબડાસા | પ્રધુમનસિંહ જાડેજા | |
2 | કચ્છ | માંડવી | અનુરૂધ્ધ દવે | |
3 | કચ્છ | ભુજ | કેશુભાઈ પટેલ | |
4 | કચ્છ | અંજાર | ત્રિકમ છાંગા | |
5 | કચ્છ | ગાંધીધામ | માલતી મહેશ્વરી | |
6 | કચ્છ | રાપર | વિરેન્દ્રસિંહ જાડેજા | |
7 | બનાસકાંઠા | વાવ | સ્વરુપ ઠાકોર | |
8 | બનાસકાંઠા | થરાદ | શંકર ચૌધરી | |
9 | બનાસકાંઠા | ધાનેરા | ||
10 | બનાસકાંઠા | દાંતા(ST) | રઘૂ પારઘી | |
11 | બનાસકાંઠા | વડગામ(SC) | ||
12 | બનાસકાંઠા | પાલનપુર | ||
13 | બનાસકાંઠા | ડીસા | ||
14 | બનાસકાંઠા | દિયોદર | ||
15 | બનાસકાંઠા | કાંકરેજ | ||
16 | પાટણ | રાધનપુર | ||
17 | પાટણ | ચાણસમા | ||
18 | પાટણ | પાટણ | ||
19 | પાટણ | સિદ્ધપુર | ||
20 | મહેસાણા | ખેરાલુ | ||
21 | મહેસાણા | ઊંઝા | ||
22 | મહેસાણા | વીસનગર | કિરિટ પટેલ | |
23 | મહેસાણા | બહુચરાજી | રજની પટેલ | |
24 | મહેસાણા | કડી(SC) | કરશન સોલંકી | |
25 | મહેસાણા | મહેસાણા | ||
26 | મહેસાણા | વિજાપુર | ||
27 | સાબરકાંઠા | હિંમતનગર | ||
28 | સાબરકાંઠા | ઈડર(SC) | રમણલાલ વોરા | |
29 | સાબરકાંઠા | ખેડબ્રહ્મા(ST) | અશ્વીન કોટવાલ | |
30 | સાબરકાંઠા | પ્રાંતિજ | ||
31 | અરવલ્લી | ભિલોડા | પૂનમ વરંડા | |
32 | અરવલ્લી | મોડાસા | ભિખૂભાઈ પરમાર | |
33 | અરવલ્લી | બાયડ | ||
34 | ગાંધીનગર | દહેગામ | ||
35 | ગાંધીનગર | ગાંધીનગર સાઉથ | અલ્પેશ ઠાકોર | |
36 | ગાંધીનગર | ગાંધીનગર નોર્થ | ||
37 | ગાંધીનગર | માણસા | ||
38 | ગાંધીનગર | કલોલ | ||
39 | અમદાવાદ | વિરમગામ | હાર્દિક પટેલ | |
40 | અમદાવાદ | સાણંદ | ||
41 | અમદાવાદ | ઘાટલોડિયા | ભૂપેન્દ્ર પટેલ | |
42 | અમદાવાદ | વેજલપુર | અમિત ઠાકર | |
43 | અમદાવાદ | વટવા | ||
44 | અમદાવાદ | એલિસબ્રિજ | અમિત શાહ | |
45 | અમદાવાદ | નારણપુરા | જીતેન્દ્ર પટેલ | |
46 | અમદાવાદ | નિકોલ | જગદીશ પંચાલ | |
47 | અમદાવાદ | નરોડા | પાયલ કુકરાણી | |
48 | અમદાવાદ | ઠક્કરબાપાનગર | કંચનબેન | |
49 | અમદાવાદ | બાપુનગર | દિનેશ કુશવાહ | |
50 | અમદાવાદ | અમરાઈવાડી | ડો. હસમુખ પટેલ | |
51 | અમદાવાદ | દરિયાપુર | કૌશિક જૈન | |
52 | અમદાવાદ | જમાલપુર-ખાડિયા | ભૂષણ ભટ્ટ | |
53 | અમદાવાદ | મણિનગર | અમૂલ ભટ્ટ | |
54 | અમદાવાદ | દાણીલીમડા (SC) | નરેશ વ્યાસ | |
55 | અમદાવાદ | સાબરમતી | ડો. હર્ષદ પટેલ | |
56 | અમદાવાદ | અસારવા(SC) | દર્શના વાઘેલા | |
57 | અમદાવાદ | દસક્રોઈ | બાબુ પટેલ | |
58 | અમદાવાદ | ધોળકા | કિરીટ ડાભી | |
59 | અમદાવાદ | ધંધુકા | કાનન ડાભી | |
60 | સુરેન્દ્રનગર | દસાડા(SC) | પી.કે. પરમાર | |
61 | સુરેન્દ્રનગર | લીંબડી | કિરીટસિંહ રાણા | |
62 | સુરેન્દ્રનગર | વઢવાણ | જિજ્ઞા પંડ્યા | |
63 | સુરેન્દ્રનગર | ચોટીલા | શામજી ચૌહાણ | |
64 | સુરેન્દ્રનગર | ધ્રાંગધ્રા | પ્રકાશ વરમોરા | |
65 | મોરબી | મોરબી | કાંતિ અમૃતિયા | |
66 | મોરબી | ટંકારા | દુર્લભજી | |
67 | મોરબી | વાંકાનેર | જીતુ સોમાણી | |
68 | રાજકોટ | રાજકોટ ઈસ્ટ | ઉદય કાનગડ | |
69 | રાજકોટ | રાજકોટ વેસ્ટ | ડો. દર્શિતા શાહ | |
70 | રાજકોટ | રાજકોટ સાઉથ | રમેશ ટિલાળા | |
71 | રાજકોટ | રાજકોટ રૂરલ(SC) | ભાનુંબેન બાબરીયા | |
72 | રાજકોટ | જસદણ | કુંવરજી બાવળિયા | |
73 | રાજકોટ | ગોંડલ | ગીતાબા જાડેજા | |
74 | રાજકોટ | જેતપુર | જયેશ રાદડિયા | |
75 | રાજકોટ | ધોરાજી | ||
76 | જામનગર | કાલાવાડ(SC) | મેઘજી ચાવડા | |
77 | જામનગર | જામનગર રૂરલ | રાઘવજી પટેલ | |
78 | જામનગર | જામનગર નોર્થ | રીવાબા જાડેજા | |
79 | જામનગર | જામનગર સાઉથ | અકબરી | |
80 | જામનગર | જામજોધપુર | ચિમન સાપરિયા | |
81 | દ્વારકા | ખંભાળિયા | ||
82 | દ્વારકા | દ્વારકા | પબુભા | |
83 | પોરબંદર | પોરબંદર | બાબુ બોખરીયા | |
84 | પોરબંદર | કુતિયાણા | ||
85 | જૂનાગઢ | માણાવદર | જવાહર ચાવડા | |
86 | જૂનાગઢ | જૂનાગઢ | સંજય કોરડીયા | |
87 | જૂનાગઢ | વિસાવદર | હર્ષદ રિબડિયા | |
88 | જૂનાગઢ | કેશોદ | દેવાભાઈ માલમ | |
89 | જૂનાગઢ | માંગરોળ | ભગવાન કરગઠિયા | |
90 | ગીર સોમનાથ | સોમનાથ | માનસિંહ પરમાર | |
91 | ગીર સોમનાથ | તાલાલા | ભગવાનભાઈ બારડ | |
92 | ગીર સોમનાથ | કોડીનાર(SC) | ડો. પ્રધુમન વાજા | |
93 | ગીર સોમનાથ | ઉના | કાળુ રાઠોડ | |
94 | અમરેલી | ધારી | જે.વી કાકડીયા | |
95 | અમરેલી | અમરેલી | કૌશિક વેકરીયા | |
96 | અમરેલી | લાઠી | જનક તડાવિયા | |
97 | અમરેલી | સાવરકુંડલા | મહેશ કસવાલા | |
98 | અમરેલી | રાજુલા | હિરા સોલંકી | |
99 | ભાવનગર | મહુવા- | શિવા ગોહિલ | |
100 | ભાવનગર | તળાજા | ||
101 | ભાવનગર | ગારિયાધાર | ||
102 | ભાવનગર | પાલિતાણા | ||
103 | ભાવનગર | ભાવનગર રૂરલ | પુરુષોત્તમ સોલંકી | |
104 | ભાવનગર | ભાવનગર ઈસ્ટ | ||
105 | ભાવનગર | ભાવનગર વેસ્ટ | જીતુ વાઘાણી | |
106 | બોટાદ | ગઢડા(SC) | શંભુનાથ ટુંડિયા | |
107 | બોટાદ | બોટાદ | ઘનશ્યામ વિરાણી | |
108 | આણંદ | ખંભાત | ||
109 | આણંદ | બોરસદ | ||
110 | આણંદ | આંકલાવ | ||
111 | આણંદ | ઉમરેઠ | ||
112 | આણંદ | આણંદ | ||
113 | આણંદ | પેટલાદ | ||
114 | આણંદ | સોજીત્રા | ||
115 | ખેડા | માતર | ||
116 | ખેડા | નડિયાદ | ||
117 | ખેડા | મહેમદાવાદ | ||
118 | ખેડા | મહુધા | ||
119 | ખેડા | ઠાસરા | ||
120 | ખેડા | કપડવંજ | ||
121 | ખેડા | બાલાસિનોર | ||
122 | મહીસાગર | લુણાવાડા | ||
123 | મહીસાગર | સંતરામપુર(ST) | ||
124 | પંચમહાલ | શહેરા | જેઠા ભાઈ ભરવાડ | |
125 | પંચમહાલ | મોરવાહડફ(ST) | નિમીષા બેન સુથાર | |
126 | પંચમહાલ | ગોધરા | સી કે રાઉલજી | |
127 | પંચમહાલ | કલોલ | ફતેસિંહ ચવ્હાણ | |
128 | પંચમહાલ | હાલોલ | જયદ્રથ સિંહ પરમાર | |
129 | દાહોદ | ફતેપુરા(ST) | ||
130 | દાહોદ | ઝાલોદ(ST) | ||
131 | દાહોદ | લીમખેડા(ST) | ||
132 | દાહોદ | દાહોદ (ST) | ||
133 | દાહોદ | ગરબાડા(ST) | ||
134 | દાહોદ | દેવગઢબારિયા | ||
135 | વડોદરા | સાવલી | ||
136 | વડોદરા | વાઘોડિયા | ||
137 | વડોદરા | ડભોઈ | ||
138 | વડોદરા | વડોદરા સિટી (SC) | ||
139 | વડોદરા | સયાજીગંજ | ||
140 | વડોદરા | અકોટા | ||
141 | વડોદરા | રાવપુરા | ||
142 | વડોદરા | માંજલપુર | ||
143 | વડોદરા | પાદરા | ||
144 | વડોદરા | કરજણ | ||
145 | છોટાઉદેપુર | છોટાઉદેપુર (ST) | ||
146 | છોટાઉદેપુર | પાવી જેતપુર(ST) | ||
147 | છોટાઉદેપુર | સંખેડા(ST) | ||
148 | નર્મદા | નાંદોદ (ST) | ડો. દર્શના વસાવા | |
149 | નર્મદા | દેડિયાપાડા (ST) | ||
150 | ભરૂચ | જંબુસર | ડી.કે. સ્વામી | |
151 | ભરૂચ | વાગરા | અરુણસિંહ રાણા | |
152 | ભરૂચ | ઝગડિયા(ST) | દીપેશ વસાવા | |
153 | ભરૂચ | ભરૂચ | રમેશ મિસ્ત્રી | |
154 | ભરૂચ | અંકલેશ્વર | ઇશ્વર પટેલ | |
155 | સુરત | ઓલપાડ | મુકેશ પટેલ | |
156 | સુરત | માંગરોળ | ગણપત વસાવા | |
157 | સુરત | માંડવી (ST) | કુવરજી હળપતિ | |
158 | સુરત | કામરેજ | પ્રફુલ પાનસેરિયા | |
159 | સુરત | સુરત ઈસ્ટ | અરવિંદ રાણા | |
160 | સુરત | સુરત નોર્થ | કાંતિ બલ્લર | |
161 | સુરત | વરાછા માર્ગ | કુમાર કાનાણી | |
162 | સુરત | કરંજ | પ્રવિણ ઘોઘારી | |
163 | સુરત | લિંબાયત | સંગીતા પાટીલ | |
164 | સુરત | ઉધના | મનુ પટેલ | |
165 | સુરત | મજૂરા | હર્ષ સંઘવી | |
166 | સુરત | કતારગામ | વિનુ મોરડિયા | |
167 | સુરત | સુરત વેસ્ટ | પુર્ણેશ મોદી | |
168 | સુરત | ચોર્યાસી | ||
169 | સુરત | બારડોલી(SC) | ઇશ્વર પરમાર | |
170 | સુરત | મહુવા (ST) | મોહન ડોડિયા | |
171 | તાપી | વ્યારા (ST) | મોહન કોંકણી | |
172 | તાપી | નિઝર (ST) | જયરામ ગામિત | |
173 | ડાંગ | ડાંગ (ST) | વિજય પટેલ | |
174 | નવસારી | જાલોલપોર | રમેશ પટેલ | |
175 | નવસારી | નવસારી | રાકેશ દેસાઈ | |
176 | નવસારી | ગણદેવી(ST) | નરેશ પટેલ | |
177 | નવસારી | વાંસદા(ST) | પિયુષ પટેલ | |
178 | વલસાડ | ધરમપુર(ST) | અરવિંદ પટેલ | |
179 | વલસાડ | વલસાડ | ભરત પટેલ | |
180 | વલસાડ | પારડી | કનુ દેસાઇ | |
181 | વલસાડ | કપરાડા(ST) | જીતુભાઇ ચૌધરી | |
182 | વલસાડ | ઉમરગામ(ST) | રમણલાલ પાટકર |