મહીસાગર: લુણાવાડાના એક સ્કૂલના ટ્રસ્ટીના વ્યક્તિઓ દ્વારા વીર યોદ્ધા સ્વર્ગસ્થ લશ્કરી અધિકારીની જમીનમાં વાડ તોડી તેમનું પોસ્ટર ફાડયું.
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર ચીન સામે લડાઈ લડનાર સ્વર્ગસ્થ લશ્કરી અધિકારીનું અપમાન અંગે કાયદેસરની કાર્યવાહીની માંગ. લુણાવાડાથી સંતરામપુર રોડ પર મહેલોલિયા ટર્નિંગ સામે ચીન સહિતની લડાઈમાં ભાગ લેનાર વીર યોદ્ધા લશ્કરી અધિકારી સ્વર્ગસ્થ સજ્જનસિંહ નહારસિંહ સોલંકીને સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવેલ જમીનમાં તેમના વારસદારોએ છેલ્લા ૨૫ વર્ષ ઉપરાંતથી સંરક્ષિત કરેલી છે. તેમના પિતાની યાદમાં યાદગીરીરૂપે સ્થળ […]
Continue Reading