નર્મદા: રાજપીપળા બેંક ઓફ બરોડાના બે કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા ચાર દિવસ માટે બેંક બંધ કરાઈ.
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે જેમાં રાજપીપળા શહેર માં તો જાણે કોરોના વિસ્ફોટ થયેલો જોવા મળ્યો હોય એમ એક જ દિવસ ઢગલા બંધ પોઝીટીવ દર્દીઓ આવ્યા જેમાં સિવિલ હોસ્પિટલ, બેંક સહિત ના કર્મચારીઓ કોરોના ની ઝપેટ માં આવ્યા છે ત્યારે તંત્ર દ્વારા ઘણા વિસ્તારો સીલ પણ કરાયા છે […]
Continue Reading